ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec{r} = (3\hat{i} + 2\hat{j} + 3\hat{k}) \text{ m}$ પર લાગતા બળ $\vec{F} = (2\hat{i} - 3\hat{j} + 4\hat{k}) \text{ N}$ નું ટોર્ક શોધો.

  • A
    $6\hat{i} - 6\hat{j} + 12\hat{k}$
  • B
    $17\hat{i} - 6\hat{j} - 13\hat{k}$
  • C
    $-6\hat{i} + 6\hat{j} - 12\hat{k}$
  • D
    $-17\hat{i} + 6\hat{j} + 13\hat{k}$

Explore More

Similar Questions

$0.5\,m$ ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2\,kg-m^2$ છે. જો તેની પરિઘ પર એક દોરી બાંધવામાં આવે અને $10\,N$ નું બળ લગાડવામાં આવે,તો આ અક્ષને અનુલક્ષીને ટોર્કનું મૂલ્ય ........ $N-m$ થશે.

ધારો કે $\vec{F}$ એ $\vec{r}$ સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ છે અને $\vec{T}$ એ ઉગમબિંદુની સાપેક્ષે આ બળનું ટોર્ક છે. તો:

સ્થિર અક્ષની આસપાસ ભ્રમણ ગતિ માટે કયા બળોની જરૂર હોય છે?

એક બળ $F_1 = A \hat{j}$ એવા બિંદુ પર લગાડવામાં આવે છે જેનો સ્થાન સદિશ $r_1 = a \hat{i}$ છે, જ્યારે બળ $F_2 = B \hat{i}$ એવા બિંદુ પર લગાડવામાં આવે છે જેનો સ્થાન સદિશ $r_2 = b \hat{j}$ છે. બંને સ્થાન સદિશો યામ અક્ષોના ઉગમબિંદુ $O$ ની સાપેક્ષમાં નક્કી કરવામાં આવ્યા છે. $O$ ની સાપેક્ષમાં બળની મોમેન્ટ (ટોર્ક) કેટલી થાય?

ઉગમબિંદુની સાપેક્ષે બળ $\vec{F} = (2 \hat{i} + \hat{j} + 2 \hat{k})$ ને કારણે લાગતું ટોર્ક,જે કણ પર લાગે છે તેનો સ્થાન સદિશ $\vec{r} = (\hat{i} + \hat{j} + \hat{k})$ છે,તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo