$d$-ઓર્બિટલ માટે ચુંબકીય ક્વોન્ટમ આંકની કુલ સંખ્યા નીચેનામાંથી કઈ છે?

  • A
    $2$
  • B
    $0, \pm 1, \pm 2$
  • C
    $0, 1, 2$
  • D
    $5$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક રચના મહત્તમ ઉર્જા ધરાવે છે?

$2p_y$ કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય છે?

આપેલ છે,
$(A)$ $n=5, m_l=-1$
$(B)$ $n=3, l=2, m_l=-1, m_s=+\frac{1}{2}$
પરમાણુમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા જે $(A)$ અને $(B)$ માં આપેલ ક્વોન્ટમ આંક ધરાવે છે તે અનુક્રમે છે:

જો નાઇટ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના $1s^7$ હોય,તો કેન્દ્રની નજીક હોવાને કારણે તેની ઊર્જા ધરાઅવસ્થાની ઇલેક્ટ્રોન રચના $1s^2\,2s^2\,2p^3$ કરતા ઓછી હોય છે. છતાં $1s^7$ રચના જોવા મળતી નથી કારણ કે તેમાં કયા નિયમનું પાલન થતું નથી?

Difficult
View Solution

નીચેનામાંથી ક્વોન્ટમ નંબરોના કયા સેટ અશક્ય ગોઠવણી દર્શાવે છે?
$n$ $l$ $m$ $m_s$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo