દ્વિપરમાણ્વીય અણુમાં $2s$ અને $2p$ પરમાણ્વીય કક્ષકોમાંથી બનતી એન્ટિ-બોન્ડિંગ આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા . . . . . . છે.

  • A
    $4$
  • B
    $12$
  • C
    $6$
  • D
    $7$

Explore More

Similar Questions

નીચેનામાંથી કેટલી સ્પીસીઝ ડાયામેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે? $He_2^{+}, H_2, H_2^{+}, H_2^{-}, He$

$B_2, C_2, N_2, O_2, F_2, Ne_2$ માટે $MO$ ની ગોઠવણી અને આણ્વીય ગુણધર્મો ટૂંકમાં સમજાવો.

નીચેનામાંથી કઈ જોડીની સ્પીસીઝ પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

નીચેનામાંથી કયા સમૂહમાં રહેલી સ્પીસીઝ માત્ર અપૂર્ણાંક બંધ ક્રમાંક (bond order) ધરાવે છે?

$2p_{z}$ કક્ષકોના અતિવ્યાપનથી મળતો ઉર્જા સ્તરનો આલેખ દોરો અને તે સંયોજનની કક્ષકોની આકૃતિ દર્શાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo