$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના બનેલા અંતર્ગોળ લેન્સની બે સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન $R$ છે. હવે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે છે,તો લેન્સ:

  • A
    $3.5 R$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ બને છે
  • B
    $3.0 R$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ બને છે
  • C
    $3.5 R$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ તરીકે વર્તે છે
  • D
    $3.0 R$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ તરીકે વર્તે છે

Explore More

Similar Questions

સમતાપી પરિસ્થિતિમાં સાબુના પરપોટાની ત્રિજ્યા $R$ બમણી કરવામાં આવે છે. જો $T$ એ સાબુના પરપોટાનું પૃષ્ઠતાણ હોય,તો આમ કરવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે ($\pi R^{2} T$ માં)?

નીપજ $(A)$ શું છે?

પાક પર $D.D.T.$ નો છંટકાવ કરવાથી શેનું પ્રદૂષણ થાય છે?

એક $NPN$ ટ્રાન્ઝિસ્ટર સર્કિટમાં,કલેક્ટર પ્રવાહ $10\, mA$ છે. જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનમાંથી $90\%$ કલેક્ટર સુધી પહોંચતા હોય,તો ઉત્સર્જક પ્રવાહ $(i_E)$ અને બેઝ પ્રવાહ $(i_B)$ શોધો.

$10$ પુરુષો અને $8$ સ્ત્રીઓના જૂથમાંથી,$8$ સભ્યોની સમિતિ બનાવવાની રીતોની સંખ્યા જેમાં $5$ થી વધુ પુરુષો ન હોય અને $5$ થી ઓછી સ્ત્રીઓ ન હોય તે છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo