જનીનિક વિકૃતિનો પ્રકાર જે પ્યુરીનનું પિરીમીડિન સાથે પ્રતિસ્થાપન અથવા તેનાથી ઉલટી પ્રક્રિયા (એટલે કે એક પ્રકારના બેઈઝનું બીજા પ્રકારના બેઈઝ દ્વારા પ્રતિસ્થાપન) દર્શાવે છે,તેને શું કહે છે?

  • A
    ટ્રાન્ઝિશન (Transition)
  • B
    ટ્રાન્સવર્ઝન (Transversion)
  • C
    ટ્રાન્સલોકેશન (Translocation)
  • D
    ટ્રાન્સક્રિપ્શન (Transcription)

Explore More

Similar Questions

ઉત્પરિવર્તન (Mutation) ને કારણે શું થઈ શકે છે?

વિકૃતિનો સરેરાશ દર ...... છે.

વિકૃતિ (Mutation) એ......

$DNA$ સ્વયંજનનમાં ભૂલને કારણે શું ઉદ્ભવે છે?

નીચેનામાંથી શેને વિકૃતિ (mutation) કહી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo