ડાયબોરેનમાં બોરોનનું સંકરણ કયા પ્રકારનું હોય છે?

  • A
    $sp$
  • B
    $sp^{2}$
  • C
    $sp^{3}$
  • D
    $dsp^{2}$

Explore More

Similar Questions

$B_2H_6$ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

આવર્ત કોષ્ટકના $13$ માં સમૂહમાં રહેલા તત્વ માટે નીચેનામાંથી શું સાચું છે?

$BF_4^{-}$ અને $AlF_6^{3-}$ વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ $B$ અને $Al$ તેમની ઓક્સિડેશન અવસ્થાઓમાં અલગ પડે છે.
$(ii)$ $B$ અને $Al$ તેમની સહસંયોજકતામાં અલગ પડે છે.
$(iii)$ $B$ અષ્ટકનો નિયમ પાળે છે.
$(iv)$ $B$ અને $Al$ વિકર્ણી સંબંધ ધરાવે છે.

ડાયબોરેનમાં,$H-B-H$ બંધકોણ $120^o$ છે. બોરોનનું સંકરણ કયું હોવાની શક્યતા છે?

કઈ ધાતુ ઊંચા તાપમાને હવામાં ઘણી ગરમીના ઉત્સર્જન સાથે સળગે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo