$Zr$ ના શુદ્ધિકરણ માટેની વાન-આર્કેલ પદ્ધતિમાં શું સમાવિષ્ટ છે?

  • A
    બધી જ ઓક્સિજન અને નાઇટ્રોજનની અશુદ્ધિઓ દૂર કરવી
  • B
    $CO$ ની અશુદ્ધિ દૂર કરવી
  • C
    હાઇડ્રોજનની અશુદ્ધિ દૂર કરવી
  • D
    સિલિકાની અશુદ્ધિ દૂર કરવી

Explore More

Similar Questions

ઝોન રિફાઇનિંગ કયા સિદ્ધાંત પર આધારિત છે?

કઈ ધાતુનું શુદ્ધિકરણ કાર્બન મોનોક્સાઈડ દ્વારા કરવામાં આવે છે?

$Ti_{(s)} + 2I_{2(g)}$ $\xrightarrow{523 \ K} TiI_{4(g)}$ $\xrightarrow{1700 \ K} Ti_{(s)} + 2I_{2(g)}$ સમીકરણ દ્વારા કઈ શુદ્ધિકરણ પ્રક્રિયા દર્શાવવામાં આવી છે?

નીચેના સમીકરણ દ્વારા શુદ્ધિકરણની કઈ પદ્ધતિ દર્શાવવામાં આવી છે?
$Ti_{(s)} + 2I_{2(g)}$ $\xrightarrow{523 \ K} TiI_{4(g)}$ $\xrightarrow{1700 \ K} Ti_{(s)} + 2I_{2(g)}$

ધાતુના શુદ્ધિકરણ માટે નીચેના પૈકી કઈ પદ્ધતિનો ઉપયોગ થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo