એક વાયુની બાષ્પ ઘનતા $16$ છે. આદર્શ વર્તણૂક ધારીને $STP$ પર $8 \ g$ વાયુ દ્વારા રોકાયેલ કદ કેટલું હશે ($dm^3$ માં)?

  • A
    $2.80$
  • B
    $5.6$
  • C
    $11.2$
  • D
    $2.24$

Explore More

Similar Questions

જ્યારે $100 \, g$ $CaCO_3$ એ $1 \, N \, HCl$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે પ્રક્રિયા પૂર્ણ થતા $CO_2$ નું કેટલા ગ્રામ વજન મળશે?

$\text{STP}$ પર $2.5 \ mol$ એમોનિયા વાયુ દ્વારા રોકાયેલ કદ કેટલું છે ($dm^3$ માં)?

$100 \, mL$ ડાયબેઝિક એસિડ (અણુભાર $= 200$) ના જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હશે જેથી તેની પ્રબળતા $0.1 \, N$ (ડેસિનોર્મલ) થાય?

જો કોઈ સિન્થેસિસ ગેસમાંથી મિથેનોલ બનાવવા માંગતું હોય,તો સિન્થેસિસ ગેસમાં વાયુરૂપ ઘટકોનો ગુણોત્તર શું હોવો જોઈએ?

સમાન દ્રાવ્યના $0.5 \, M, \, 200 \, mL$ દ્રાવણમાં ડેસીમોલર $(0.1 \, M)$ દ્રાવણનું કેટલું કદ ઉમેરવાથી દ્રાવણની સાંદ્રતા $0.25 \, M$ થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo