ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પ દબાણ $0.850 \ bar$ છે. $0.5 \ g$ વજન ધરાવતો અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ $39.0 \ g$ બેન્ઝીન (મોલર દળ $78 \ g/mol$) માં ઉમેરવામાં આવે છે. ત્યારબાદ દ્રાવણનું બાષ્પ દબાણ $0.845 \ bar$ થાય છે. તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $58$
  • B
    $180$
  • C
    $170$
  • D
    $145$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને,બે શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $200 \ mm \ Hg$ અને $400 \ mm \ Hg$ છે. જો દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

$97.5 \ g$ પાણીમાં $90$ અણુભાર ધરાવતા કેટલા ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બાષ્પ દબાણમાં $2.5 \%$ જેટલો ઘટાડો થાય?

$5 \ mol$ પાણીમાં નીચેના દરેક દ્રાવ્યના $1 \ mol$ લેવામાં આવે છે:
$(i) \ NaCl$
$(ii) \ K_2SO_4$
$(iii) \ Na_3PO_4$
$(iv) \ \text{glucose}$
વિદ્યુતવિભાજ્યનું $100 \%$ આયનીકરણ ધારીએ તો,બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કયા ક્રમમાં હશે?

જો $x \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય દ્રાવ્યને $114 \ g$ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે જેથી તેનું બાષ્પદબાણ શુદ્ધ ઓક્ટેનના બાષ્પદબાણના $80 \%$ સુધી ઘટે,તો $x = ........... \ g$. (દ્રાવ્યનું મોલર દળ $= 40 \ g/mol$)

નીચેના પદાર્થોમાંથી કોનું બાષ્પ દબાણ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo