ચોક્કસ તાપમાને શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $200 \ mm \ Hg$ છે. તે જ તાપમાને $78 \ g$ બેન્ઝીનમાં $2 \ g$ અબાષ્પશીલ,બિન-વિદ્યુતવિભાજ્ય ઘન પદાર્થ ધરાવતા દ્રાવણનું બાષ્પદબાણ $195 \ mm \ Hg$ છે. તો ઘન પદાર્થનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $50$
  • B
    $70$
  • C
    $85$
  • D
    $80$

Explore More

Similar Questions

$300 \, K$ તાપમાને ઇથાઇલ આલ્કોહોલ અને પ્રોપાઇલ આલ્કોહોલના મિશ્રણનું બાષ્પ દબાણ $290 \, mm$ છે. પ્રોપાઇલ આલ્કોહોલનું બાષ્પ દબાણ $200 \, mm$ છે. જો ઇથાઇલ આલ્કોહોલનો મોલ અંશ $0.6$ હોય,તો તે જ તાપમાને તેનું બાષ્પ દબાણ ($mm$ માં) કેટલું હશે?

$3 \ g$ યુરિયાને $45 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેટલો છે?

બે પ્રવાહી $A$ અને $B$ ના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણનો ગુણોત્તર $1:2$ છે. $A$ અને $B$ ના દ્વિઅંગી દ્રાવણમાં $A$ અને $B$ નું મોલ પ્રમાણ $1:2$ છે. દ્રાવણની બાષ્પ કલામાં $A$ નો મોલ અંશ કેટલો હશે?

દ્રાવક તરીકે $180 \ g$ પાણી અને $10 \ g$ અલગ-અલગ અબાષ્પશીલ દ્રાવ્યો $A, B$ અને $C$ નો ઉપયોગ કરીને દ્રાવણોનો એક સેટ તૈયાર કરવામાં આવે છે. આ દ્રાવ્યોની હાજરીમાં બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કયા ક્રમમાં હશે?
[આપેલ છે,$A$ નું મોલર દળ = $100 \ g \ mol^{-1}; B = 200 \ g \ mol^{-1}; C = 10,000 \ g \ mol^{-1}]$

પ્રવાહી $X$ અને $Y$ ને મિશ્ર કરીને બનાવેલા આદર્શ દ્રાવણના ઘટકોના મોલ અંશના વિધેય તરીકે કુલ બાષ્પ દબાણનો આલેખ કેવો મળે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo