શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $0.80 \ atm$ છે. $A$ માં અબાષ્પશીલ દ્રાવ્ય $B$ ઉમેરતા,તેનું બાષ્પ દબાણ $0.6 \ atm$ થાય છે. દ્રાવણમાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

  • A
    $0.15$
  • B
    $0.25$
  • C
    $0.5$
  • D
    $0.75$

Explore More

Similar Questions

$298 \ K$ તાપમાને,બે શુદ્ધ પ્રવાહીઓ $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $200 \ mm \ Hg$ અને $400 \ mm \ Hg$ છે. જો દ્રાવણમાં $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે $0.7$ અને $0.3$ હોય,તો બાષ્પ કલામાં $B$ નો મોલ અંશ કેટલો હશે?

$90 \ g$ પાણીમાં ઓગળવા માટે જરૂરી અબાષ્પશીલ દ્રાવ્ય (આણ્વીય દળ $60$) નું વજન ગ્રામમાં કેટલું હશે જેથી બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો $0.02$ થાય?

નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે?

પાણીના બાષ્પ દબાણમાં $25 \ \%$ ઘટાડો કરવા માટે $1000 \ g$ પાણીમાં ઓગળવા માટે જરૂરી યુરિયા $(NH_2CONH_2)$ નું દળ $...... \ g$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ છે: $N, C, O$ અને $H$ ના મોલર દળ અનુક્રમે $14, 12, 16$ અને $1 \ g \ mol^{-1}$ છે.

$25^\circ C$ તાપમાને $CCl_4$ નું બાષ્પદબાણ $143 \ mm \ Hg$ છે. જો $0.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય (અણુભાર $= 65 \ g/mol$) ને $100 \ mL$ $CCl_4$ માં ઓગળવામાં આવે,તો બનતા દ્રાવણનું બાષ્પદબાણ $...... \ mm \ Hg$ થાય. ($CCl_4$ ની ઘનતા $= 1.58 \ g/cm^3$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo