$Y$-અક્ષ પર સદિશ $3\hat{i} + 4\hat{k}$ નો સદિશ પ્રક્ષેપ કેટલો થાય?

  • A
    $5$
  • B
    $4$
  • C
    $3$
  • D
    $0$

Explore More

Similar Questions

દ્રશ્ય પ્રકાશના નીચેનામાંથી કયા રંગની ઊર્જા સૌથી ઓછી હોય છે?

લંબચોરસ યામ પદ્ધતિમાં એક કણનું સ્થાન $(3, 2, 5)$ છે. તો તેનો સ્થાન સદિશ શું હશે?

બે સદિશોનું પરિણામી સદિશ મહત્તમ મળે તે માટે તેમની વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ? $(^o)$

એક કણ $6 \, m/s$ ની ઝડપથી $\vec{A} = 2\hat{i} + 2\hat{j} - \hat{k}$ ની દિશામાં ગતિ કરી રહ્યો છે,તો તેનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo