કઈ શિરા સીધી હૃદયમાં ખુલતી નથી?

  • A
    પ્રી-કેવલ (અગ્ર મહાશિરા)
  • B
    પોસ્ટ-કેવલ (પશ્ચ મહાશિરા)
  • C
    ફુપ્ફુસીય શિરા
  • D
    પોસ્ટીરીયર મેસેન્ટરીક શિરા

Explore More

Similar Questions

માનવ હૃદયની બાહ્ય રચનાનું વર્ણન કરો.

હૃદયના ધબકારા માટેના આવેગનું નિર્માણ ક્યાં થાય છે?

સાઇનો-એટ્રિયલ નોડથી વેન્ટ્રિકલ સુધી એક્શન પોટેન્શિયલના વહન દરમિયાન સમયના ગાળાનું મહત્વ શું છે?

ઓક્સિજનયુક્ત રુધિરનું દૈહિક પરિવહન (Systemic circulation) ક્યાંથી શરૂ થાય છે?

સાચું વિધાન ઓળખો.
$I$. હૃદયના ધબકારાનું આવેગ $SAN$ માંથી ઉદ્ભવે છે.
$II$. હૃદયના ધબકારાનો દર $SAN$ દ્વારા નક્કી થાય છે.
$III$. બંડલ ઓફ હિસ/$AV$ બંડલ આંતરક્ષેપક પટલમાં હાજર હોય છે.
$IV$. એટ્રિઓ વેન્ટ્રિક્યુલર નોડ $(AVN)$ જમણા કર્ણકના નીચેના ડાબા ખૂણે આવેલું છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo