પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક ક્યાં શૂન્ય હોય છે?

  • A
    ચુંબકીય ધ્રુવો
  • B
    ભૌગોલિક ધ્રુવો
  • C
    દરેક જગ્યાએ
  • D
    ચુંબકીય વિષુવવૃત્ત

Explore More

Similar Questions

આફ્રિકાના એક ચોક્કસ સ્થળે,હોકાયંત્ર ભૌગોલિક ઉત્તરથી $12^{\circ}$ પશ્ચિમ તરફ નિર્દેશ કરે છે. ચુંબકીય મેરિડિયનના સમતલમાં મૂકાયેલા ડીપ સર્કલની ચુંબકીય સોયનો ઉત્તર છેડો સમક્ષિતિજથી $60^{\circ}$ ઉપર તરફ નિર્દેશ કરે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.16\, G$ માપવામાં આવે છે. તો તે સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એક મિલિયન વર્ષ પહેલાં $180^{\circ}$ જેટલું ફરી ગયું હતું. આ ફેરફાર પ્રમાણમાં ઝડપી હતો અને તેને $10^5$ વર્ષ લાગ્યા હતા. તો, આ ફેરફાર દરમિયાન પ્રતિ વર્ષ અભિમુખતામાં સરેરાશ ફેરફાર ............ $s$ ની નજીક હતો.

એક નાનો ગજિયો ચુંબક $A$ સમક્ષિતિજ સમતલમાં $T$ આવર્તકાળ સાથે દોલન કરે છે,જ્યાં ડીપ કોણ $60^o$ છે. જ્યારે આ જ સોયને ચુંબકીય મેરિડિયન સાથે સંપાતી શિરોલંબ સમતલમાં દોલન કરાવવામાં આવે,ત્યારે તેનો આવર્તકાળ કેટલો થશે?

મેગ્નેટિક ડેક્લિનેશન (ચુંબકીય વિચલન) એટલે શું?

જો $\theta_1$ અને $\theta_2$ એ એકબીજાને લંબ બે શિરોલંબ સમતલોમાં અવલોકિત આભાસી ડીપ કોણ (angle of dip) હોય,તો સાચો ડીપ કોણ $\theta$ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo