ન્યુક્લિયસ દ્વારા રોકાયેલ કદ એ પરમાણુના કદના આશરે $ . . . . . . $ ગણું હોય છે.

  • A
    $10^{-15}$
  • B
    $10^{15}$
  • C
    $10^{-12}$
  • D
    $10^{-10}$

Explore More

Similar Questions

શું બધા જ પરમાણુ કેન્દ્રોમાં ન્યુટ્રોન હોય છે? સમજાવો.

મિલિકનના પ્રયોગમાં,$X$-કિરણોનો મારો ચલાવીને તેલના ટીપાં પર સ્થિર વિદ્યુતભાર મેળવવામાં આવ્યો છે. જો તેલના ટીપાં પરનો સ્થિર વિદ્યુતભાર $-1.282 \times 10^{-18} \ C$ હોય,તો તેના પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો.

વર્ણપટની રેખાઓની તીવ્રતા (તેજસ્વીતા) કયા પરિબળ પર આધાર રાખે છે?

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ કેન્દ્રની આસપાસ રહેલા જે વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી ઘૂમે છે તેને ......... કહે છે.
$(ii)$ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજા સાથે ........ બળથી જોડાયેલ હોય છે.
$(iii)$ પરમાણુના કેન્દ્રમાં રહેલા $P^{+}$ ની સંખ્યા તથા કેન્દ્રમાં રહેલા $P^{+}$ અને $n^{\circ}$ ની સંખ્યાના સરવાળાને અનુક્રમે ...... અને ......... સંજ્ઞા વડે દર્શાવાય છે.
$(iv)$ કેન્દ્રમાં રહેલા $P^{+}$ અને $n^{\circ}$ ની સંખ્યાના સરવાળાને અનુક્રમે ..... અને .... સંજ્ઞા વડે દર્શાવાય છે.

પરમાણુની ત્રિજ્યા આશરે કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo