અચળ દબાણે વાયુના આપેલા દળનું કદ તેના કેલ્વિન તાપમાનના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને . . . . . . તરીકે ઓળખવામાં આવે છે.

  • A
    બોઈલનો નિયમ
  • B
    વોન્ટ હોફનો નિયમ
  • C
    ચાર્લ્સનો નિયમ
  • D
    ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ

Explore More

Similar Questions

આપેલ તાપમાને,આદર્શ વાયુની ઘનતા કોના સમપ્રમાણમાં હોય છે? $(P = \text{આદર્શ વાયુનું દબાણ})$

જો $546 \ K$ તાપમાને આદર્શ વાયુના બે મોલ $44.8 \ L$ કદ રોકતા હોય,તો દબાણ ............. $atm$ હોવું જોઈએ.

અચળ તાપમાને, એક વાયુ $500 \text{ mm Hg}$ ના દબાણે $200 \text{ mL}$ કદ રોકે છે. $800 \text{ mm Hg}$ દબાણે તેનું કદ કેટલું હશે ($\text{ mL}$ માં)?

એક આદર્શ વાયુ $3 \ atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $4 \ dm^3$ થી $6 \ dm^3$ સુધી વિસ્તરણ પામે છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલ કાર્ય ..... $J$ છે.

જો $500 \ cm^3$ હાઈડ્રોજન વાયુ $760 \ mm$ દબાણ અને $300 \ K$ તાપમાને હોય,તો મોલની સંખ્યા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo