એક કેલરીમીટરનો પાણીનો તુલ્યાંક $10 \ g$ છે અને તેમાં $15^{\circ} C$ તાપમાને $50 \ g$ પાણી છે. $-10^{\circ} C$ તાપમાને રહેલો બરફનો અમુક જથ્થો તેમાં નાખવામાં આવે છે અને સંતુલન સ્થપાય ત્યાં સુધીમાં અડધો બરફ ઓગળી જાય છે. તો શરૂઆતમાં નાખવામાં આવેલા બરફનો જથ્થો કેટલો હશે ($g$ માં)? (બરફની વિશિષ્ટ ઉષ્મા $= 0.5 \ cal \ g^{-1} {}^{\circ} C^{-1}$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1.0 \ cal \ g^{-1} {}^{\circ} C^{-1}$ અને બરફની ગલન ગુપ્ત ઉષ્મા $= 80 \ cal \ g^{-1}$)

  • A
    $10$
  • B
    $18$
  • C
    $20$
  • D
    $30$

Explore More

Similar Questions

$20 \, g$ ઉકળતું પાણી $100 \, g$ દળ ધરાવતા બરફ જેવા ઠંડા પિત્તળના પાત્રમાં (વિશિષ્ટ ઉષ્મા $0.1 \, cal/g-^{\circ}C$) રેડવામાં આવે છે. પરિણામી તાપમાન ........ $^{\circ}C$ છે.

$0^{\circ}C$ તાપમાન ધરાવતા $100 \text{ g}$ બરફને $100^{\circ}C$ તાપમાન ધરાવતા $100 \text{ g}$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન શોધો. [લો,$L_f = 3.36 \times 10^5 \text{ J kg}^{-1}$ અને $S_w = 4.2 \times 10^3 \text{ J kg}^{-1} \text{ K}^{-1}$] ($^{\circ}C$ માં)

સમાન દળ ધરાવતા બે પ્રવાહીના તાપમાન $32^{\circ}C$ અને $24^{\circ}C$ છે. જ્યારે તેમને મિશ્ર કરવામાં આવે છે,ત્યારે અંતિમ તાપમાન $28^{\circ}C$ થાય છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો હશે?

$-20^{\circ}C$ તાપમાન ધરાવતા $2\, kg$ બરફને $20^{\circ}C$ તાપમાન ધરાવતા $5\, kg$ પાણી સાથે એક અવાહક પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે,જેની ઉષ્મા ધારણશક્તિ નગણ્ય છે. પાત્રમાં બાકી રહેલા પાણીનું અંતિમ દળ શોધો. પાણી અને બરફની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $1\, kcal/kg/^{\circ}C$ અને $0.5\, kcal/kg/^{\circ}C$ છે,જ્યારે બરફની ગલન ગુપ્ત ઉષ્મા $80\, kcal/kg$ છે.

$m_1, m_2, m_3$ દળ ધરાવતા ત્રણ પદાર્થોને એકબીજા સાથે મિશ્ર કરવામાં આવે છે. તેમની વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $c_1, c_2, c_3$ છે અને તેમના તાપમાન અનુક્રમે $T_1, T_2, T_3$ છે. તો મિશ્રણનું તાપમાન કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo