$9.1 \times 10^{-31} \ kg$ દળ ધરાવતા સૂક્ષ્મ કણની તરંગલંબાઈ $182 \ nm$ છે. તેની ગતિઊર્જા $J$ માં કેટલી હશે? $(h = 6.625 \times 10^{-34} \ J \ s)$

  • A
    $728 \times 10^{-23}$
  • B
    $7.28 \times 10^{-24}$
  • C
    $3.64 \times 10^{23}$
  • D
    $3.64 \times 10^{24}$

Explore More

Similar Questions

એક ફોટોનની તરંગલંબાઈ $5200 \ \mathring{A}$ છે. ઇલેક્ટ્રોનનો કયો વેગ હોય ત્યારે તેની તરંગલંબાઈ ફોટોન જેટલી થાય ($m/s$ માં)?

હાઇડ્રોજન પરમાણુની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી છે?

$C_{60}$ એક સ્ત્રોતમાંથી $(v)$ ઝડપે બહાર આવે છે,જેની દ બ્રોગ્લી તરંગલંબાઇ $11.0 \ \mathring{A}$ છે. $v$ નું મૂલ્ય ($m \ s^{-1}$ માં) કોની નજીક છે?
[પ્લાન્કનો અચળાંક $h = 6.626 \times 10^{-34} \ J \ s$]

ઇલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-31} \ kg$ છે. જો તેની $K.E.$ $3.0 \times 10^{-25} \ J$ હોય,તો તેની તરંગલંબાઈની ગણતરી કરો.

$2^{nd}$ બોહર કક્ષામાં ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ કેટલી છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo