$700 \ K$ તાપમાને રહેલા પદાર્થની મહત્તમ ઉત્સર્જિત ઊર્જાની તરંગલંબાઈ $(\lambda_m) \ 4.08 \ \mu m$ છે. જો પદાર્થનું તાપમાન વધારીને $1400 \ K$ કરવામાં આવે,તો $\lambda_m$ નું મૂલ્ય કેટલું થશે ($\mu m$ માં)?

  • A
    $1.02$
  • B
    $16.32$
  • C
    $8.16$
  • D
    $2.04$

Explore More

Similar Questions

સૂર્યમાંથી ઉત્સર્જિત સૉલર વિકિરણ $6000 \, K$ તાપમાને રહેલ કાળા પદાર્થના વિકિરણ જેવું છે. મહત્તમ તીવ્રતાનું વિકિરણ $4800 \, \mathring{A}$ તરંગલંબાઈએ ઉત્સર્જિત થાય છે. જો સૂર્યનું તાપમાન $6000 \, K$ થી ઘટીને $3000 \, K$ થાય,તો કઈ તરંગલંબાઈ ($\mathring{A}$ માં) મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત થશે?

નીચેનામાંથી કયો આલેખ સંપૂર્ણ કૃષ્ણ પદાર્થ (perfectly black body) માટે $\nu_{m}-T$ નો આલેખ છે? અહીં, $\nu_{m}$ એ મહત્તમ તીવ્રતા ધરાવતા વિકિરણની આવૃત્તિ છે અને $T$ એ નિરપેક્ષ તાપમાન છે.

$1227\,^oC$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $5000\,\mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ તીવ્રતાનું વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો પદાર્થનું તાપમાન $1000\,^oC$ જેટલું વધારવામાં આવે,તો મહત્તમ તીવ્રતા ....... $\mathring{A}$ તરંગલંબાઈ પર હશે.

Difficult
View Solution

$SI$ અને $CGS$ એકમમાં વિયનનો અચળાંક (Wien's constant) કેટલો છે?

બે તારાઓ $A$ અને $B$ અનુક્રમે $3.9 \times 10^{-7} \text{ m}$ અને $5.2 \times 10^{-7} \text{ m}$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. તારા $A$ અને તારા $B$ ના તાપમાનનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo