હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની પ્રથમ રેખાની તરંગલંબાઇ $\lambda$ છે. તો બીજી રેખાની તરંગલંબાઇ કેટલી હશે?

  • A
    $\frac{20 \lambda}{27}$
  • B
    $\frac{3 \lambda}{16}$
  • C
    $\frac{5 \lambda}{36}$
  • D
    $\frac{3 \lambda}{4}$

Explore More

Similar Questions

ઊંચા વૃક્ષોમાં જલવાહક (xylem) નલિકાઓમાં રહેલો પાણીનો સ્તંભ તેના વજન હેઠળ તૂટતો નથી, તેનું કારણ શું છે?

ત્રણ બ્લોક $A, B$ અને $C,$ જેમના દળ અનુક્રમે $4\,kg, 2\,kg$ અને $1\,kg$ છે,તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત સપાટી પર સંપર્કમાં છે. જો $4\,kg$ ના બ્લોક પર $14\,N$ નું બળ લગાડવામાં આવે,તો $A$ અને $B$ વચ્ચેનું સંપર્ક બળ ....... $N$ છે.

નીચેનામાંથી કયા સંયોજનનું ઓક્સિડેશન કરવાથી મિથાઇલ ઇથાઇલ કિટોન મળે છે?

ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ ..... દ્વારા નિયંત્રિત થાય છે.

એક કાચના પ્રિઝમનો મુખ્ય આડછેદ $ABC$ સમદ્વિબાજુ ત્રિકોણ છે જેમાં $AB=AC$ છે. સપાટી $AC$ પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રકાશનું કિરણ સપાટી $AB$ પર લંબરૂપે આપાત થાય છે અને બે પરાવર્તન પછી,તે પાયા $BC$ માંથી પાયાને લંબરૂપે બહાર નીકળે છે. પ્રિઝમનો ખૂણો $BAC$ કેટલો હશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo