દ્રશ્યમાન વર્ણપટની તરંગલંબાઈનો વિસ્તાર જાંબલી $(400 \, nm)$ થી લાલ $(750 \, nm)$ સુધીનો છે. આ તરંગલંબાઈને આવૃત્તિ $(Hz)$ માં દર્શાવો. $(1 \, nm = 10^{-9} \, m)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
સમીકરણ $v = \frac{c}{\lambda}$ નો ઉપયોગ કરતા,જ્યાં $c = 3.00 \times 10^{8} \, m \, s^{-1}$ એ પ્રકાશની ગતિ છે.
જાંબલી પ્રકાશ માટે $(\lambda = 400 \, nm = 400 \times 10^{-9} \, m)$:
$v = \frac{3.00 \times 10^{8} \, m \, s^{-1}}{400 \times 10^{-9} \, m} = 7.50 \times 10^{14} \, Hz$
લાલ પ્રકાશ માટે $(\lambda = 750 \, nm = 750 \times 10^{-9} \, m)$:
$v = \frac{3.00 \times 10^{8} \, m \, s^{-1}}{750 \times 10^{-9} \, m} = 4.00 \times 10^{14} \, Hz$
આમ,આવૃત્તિના એકમમાં દ્રશ્યમાન વર્ણપટનો વિસ્તાર $4.00 \times 10^{14} \, Hz$ થી $7.50 \times 10^{14} \, Hz$ છે.

Explore More

Similar Questions

વાદળી પ્રકાશની તરંગલંબાઈ $480 \ nm$ છે. આ પ્રકાશની આવૃત્તિ કેટલી છે?

એક મિનિટમાં એક બિંદુમાંથી વિદ્યુતચુંબકીય વિકિરણના $750$ તરંગો પસાર થાય છે,તો વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે?

ફોટોઈલેક્ટ્રિક અસરને ધાતુની સપાટી પરથી ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન તરીકે વર્ણવવામાં આવે છે જ્યારે :

ઇલેક્ટ્રોનનું અવલોકન કેવી રીતે થાય છે? સમજાવો.

$5.09 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતા પીળા પ્રકાશની તરંગલંબાઈની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo