સૌથી નિર્બળ એસિડ $HX$ $(X = F, Cl, Br, I)$ કયો છે?

  • A
    $HF$
  • B
    $HCl$
  • C
    $HBr$
  • D
    $HI$

Explore More

Similar Questions

$Cl_2$ વાયુની ઠંડા $NaOH$ સાથેની પ્રક્રિયાથી ..... બને છે.

ક્લોરસ એસિડ,ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડમાં $Cl=O$ બંધની સંખ્યા અનુક્રમે કેટલી છે?

ઠંડા અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ફ્લોરિન પ્રક્રિયા કરીને શું આપે છે?

ક્લોરિનના ચાર ઓક્સીએસિડ પૈકી મંદ જલીય દ્રાવણમાં સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા કયો છે?

ગેસ $X$ ડેકોન પ્રક્રિયામાં મેળવવામાં આવે છે. $X$ ની આયોડિન અને પાણી સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo