$1 \, m$ લાંબા અને $1 \, mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારની લંબાઈમાં $1 \, mm$ નો વધારો કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે ($, J$ માં)? (આપેલ છે: $Y = 2 \times 10^{11} \, N/m^2$)

  • A
    $0.1$
  • B
    $5$
  • C
    $10$
  • D
    $250$

Explore More

Similar Questions

સમાન દ્રવ્ય (યંગ મોડ્યુલસ $Y$) અને સમાન લંબાઈ $L$ ધરાવતા પરંતુ અનુક્રમે $R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે તારને એકબીજા સાથે જોડવામાં આવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સંયોજનમાંથી $W$ વજન લટકાવવામાં આવે છે. તંત્રમાં સંગ્રહિત સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા કેટલી હશે?

Difficult
View Solution

$L$ લંબાઈના તાર પર $Mg$ વજન લટકાવતા તેની લંબાઈમાં થતો વધારો $l$ મીટર છે. તારમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે?

એક તારનો બળ અચળાંક $k$ છે અને બીજા તારનો બળ અચળાંક $2k$ છે. જ્યારે બંને તારને સમાન અંતર સુધી ખેંચવામાં આવે,ત્યારે થયેલ કાર્ય:

$Y$ યંગ મોડ્યુલસ ધરાવતા સ્થિતિસ્થાપક પદાર્થ પર $S$ જેટલું પ્રતિબળ લગાડવામાં આવે છે. પદાર્થના એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપક ઉર્જા કેટલી હશે?

$20 \, g$ દળનો એક પથ્થર $0.1 \, m$ લંબાઈ અને $10^{-6} \, m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી રબરની ગોફણમાંથી $0.04 \, m$ ખેંચીને છોડવામાં આવે છે. પથ્થરનો વેગ $.... \, m/s$ છે. (રબરનો યંગ મોડ્યુલસ $= 0.5 \times 10^9 \, N/m^2$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo