ખોટી જોડી કઈ છે?

  • A
    મોન્ડની પ્રક્રિયા $- [Ni(CO)_4]$
  • B
    $Ni^{+2}$ નું અનુમાન $- EDTA$
  • C
    લોહીનું લાલ રંજકદ્રવ્ય $- Fe^{+2}$
  • D
    કેન્સર કીમોથેરાપી $- Cis-[Pt(NH_3)_2Cl_2]$

Explore More

Similar Questions

કયા સંયોજનમાં વિદ્યુતસંયોજક (electrovalent),સહસંયોજક (covalent),સવર્ગ (coordinate) તેમજ હાઇડ્રોજન બંધ હોય છે?

Difficult
View Solution

જૈવિક પ્રક્રિયાઓમાં સવર્ગ સંયોજનો ખૂબ મહત્વ ધરાવે છે. આ સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ધાતુ કર્મવિધિમાં સવર્ગ સંયોજનોના ઉપયોગો સમજાવો.

નીચેની પ્રક્રિયાઓમાં બનતા સંકીર્ણ સંયોજનો ઓળખો:
$I$. નિકલના શુદ્ધિકરણ માટેની મોન્ડ પદ્ધતિ
$II$. ફોટોગ્રાફિક પ્લેટમાંથી અપ્રતિક્રિયાત્મક $AgBr$ દૂર કરવું
$III$. શરીરમાંથી સીસાનું (lead) ઝેર દૂર કરવું

જ્યારે સાંદ્ર $H_2SO_4$ ની પ્રક્રિયા $K_4[Fe(CN)_6]$ સાથે કરવામાં આવે છે,ત્યારે $CO$ વાયુ મુક્ત થાય છે. જો સાંદ્ર $H_2SO_4$ ને બદલે મંદ $H_2SO_4$ નો ઉપયોગ કરવામાં આવે,તો મુક્ત થતો વાયુ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo