$Wurtz-Fittig$ પ્રક્રિયામાં કોનું સંઘનન (condensation) થાય છે?

  • A
    એરિલ હેલાઇડના બે અણુઓ
  • B
    એરિલ-હેલાઇડ અને આલ્કાઇલ-હેલાઇડનો એક-એક અણુ
  • C
    એરિલ-હેલાઇડ અને ફિનોલનો એક-એક અણુ
  • D
    એરાલ્કાઇલ-હેલાઇડના બે અણુઓ

Explore More

Similar Questions

પ્રકાશ અને ગરમીની હાજરીમાં પ્રોપાઇલ બેન્ઝિનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી ................... મળે છે.

Difficult
View Solution

$CH_3-CH(C_6H_5)-CH(Br)-C_6H_5 \xrightarrow{alc.KOH} A$ પ્રક્રિયામાં,નીપજ $A$ ઓળખો.

Difficult
View Solution

નીચેનામાંથી કયું ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયા માટે સૌથી વધુ પ્રતિક્રિયાશીલ છે?

નીચેનામાંથી આલ્કાઇલ હેલાઇડના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ ક્યો છે?

પ્રોપિનની $ICl$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ ............. છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo