સુરેખ બહુપદી $p(x) = \sqrt{3}x - 3$ નું શૂન્ય ............ છે.

  • A
    $\sqrt{3}$
  • B
    $-\sqrt{3}$
  • C
    $3$
  • D
    $-3$

Explore More

Similar Questions

$k$ શોધો જેથી $x^{2}+2x+k$ એ $2x^{4}+x^{3}-14x^{2}+5x+6$ નો અવયવ બને. આ બંને બહુપદીઓના તમામ શૂન્યો પણ શોધો.

નીચેનાનો જવાબ આપો અને કારણ આપો: જો બહુપદી $p(x)$ ને બહુપદી $g(x)$ વડે ભાગતા શેષ શૂન્ય મળે,તો $p(x)$ અને $g(x)$ ની ઘાત વચ્ચેનો સંબંધ શું છે?

જો શૂન્યોનો સરવાળો $-7$ હોય અને શૂન્યોનો ગુણાકાર $12$ હોય,તો દ્વિઘાત બહુપદી $\ldots \ldots \ldots$ છે.

જો શૂન્યોનો સરવાળો $2$ હોય અને શૂન્યોનો ગુણાકાર $3$ હોય,તો દ્વિઘાત બહુપદી ........ છે.

$p(x) = x^{2} + 4x + 3$ ના શૂન્યો ......... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo