$...A...$ એ એવા $DNA$ અણુઓ છે જે વિદેશી $...B...$ ખંડને યજમાન કોષમાં લઈ જઈ શકે છે. અહીં $A$ અને $B$ શું સૂચવે છે?

  • A
    $(A)-$ $Vector$ (વાહક),$(B)-$ $RNA$
  • B
    $(A)-$ $Vector$ (વાહક),$(B)-$ $DNA$
  • C
    $(A)-$ $Gene$ (જનીન),$(B)-$ $RNA$
  • D
    $(A)-$ $Gene$ (જનીન),$(B)-$ $DNA$

Explore More

Similar Questions

ક્લોનિંગ વાહક $pBR322$ માં દરેક રિસ્ટ્રિક્શન ઉત્સેચક માટે કેટલી ઓળખ જગ્યાઓ (recognition sites) હાજર હોય છે?

રિકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજી માટે કયા ઉત્સેચકો અત્યંત આવશ્યક છે?

$pBR322$ શું છે?

એક એક્સ્ટ્રાક્રોમોસોમલ $DNA$,જેનો ઉપયોગ જનીન ક્લોનિંગમાં વાહક (vector) તરીકે થઈ શકે છે તેને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo