એક પેટીમાં $5$ સફેદ,$7$ લાલ,$4$ કાળા અને $2$ વાદળી સમાન દડા છે. પેટીમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલો દડો લાલ અથવા કાળો હોય તેની સંભાવના શોધો. ($/18$ માં)

  • A
    $11$
  • B
    $13$
  • C
    $7$
  • D
    $4$

Explore More

Similar Questions

એક પેટીમાં $5$ લાલ,$8$ સફેદ અને $4$ લીલા દડા છે. જો પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો તે દડો સફેદ હોય તેની સંભાવના શોધો.

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસાઓ પરના અંકોનો સરવાળો $11$ હોય તેની સંભાવના ......... છે.

કોઈ ચોક્કસ ઘટનાની ટકાવારી તરીકે દર્શાવેલ સંભાવના ક્યારેય પણ કેટલી હોઈ શકે નહીં?

જો $P(A) : P(\bar{A}) = 3 : 2$ હોય,તો $P(A) = \dots$

બે સમતોલ પાસાઓને એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસા પરના અંકોનો સરવાળો $12$ હોય તેની સંભાવના ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo