$DNA$ શેમાં હોતું નથી?

  • A
    પરિપક્વ $RBCs$ (રક્તકણો)
  • B
    પરિપક્વ શુક્રકોષ
  • C
    વાળનું મૂળ
  • D
    કોષકેન્દ્રવિહીન અંડકોષ

Explore More

Similar Questions

મનુષ્યમાં શ્વેત રુધિર કણિકાઓ (leukocytes) નો અંદાજિત જીવનકાળ કેટલો હોય છે?

રુધિરકણો (Formed Elements) એટલે શું?

$O$ રુધિરજૂથ ધરાવતી એક સ્ત્રીએ $O$ રુધિરજૂથ ધરાવતા બાળકને પોતાનું બાળક હોવાનો દાવો કર્યો. તેણીએ $AB$ રુધિરજૂથ ધરાવતા એક પુરુષ સામે બાળકના પિતા તરીકે દાવો માંડ્યો. તમારા નિર્ણય મુજબ કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

$A$ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ સુરક્ષિત રીતે કોનું રુધિર મેળવી શકે છે?

સામાન્ય મનુષ્યમાં $O_2$ અને $CO_2$ નું યોગ્ય રીતે વહન કરવામાં મદદ કરવા માટે,રુધિર કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo