ત્રણ લાંબા સીધા તાર $A$,$B$ અને $C$ માં આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતપ્રવાહ વહે છે. તો $B$ પર લાગતું પરિણામી બળ ..... ની દિશામાં હશે.

  • A
    $A$ તરફ
  • B
    $C$ તરફ
  • C
    કાગળના સમતલને લંબ અને બહારની તરફ
  • D
    કાગળના સમતલને લંબ અને અંદરની તરફ

Explore More

Similar Questions

$10 \, g$ દળ અને $10 \, cm$ લંબાઈનો એક આડો સળિયો સમક્ષિતિજ સાથે $60^\circ$ ના ખૂણે નમેલા લીસા સમતલ પર મૂકવામાં આવ્યો છે,જેમાં સળિયાની લંબાઈ નમેલા સમતલની ધારને સમાંતર છે. $B$ ઇન્ડક્શનનું સમાન ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ નીચેની તરફ લાગુ કરવામાં આવે છે. જો સળિયામાંથી વહેતો પ્રવાહ $1.73 \, A$ હોય,તો $B$ નું મૂલ્ય શોધો જેના માટે સળિયો નમેલા સમતલ પર સ્થિર રહે......$T$

Difficult
View Solution

$2 \ m$ લંબાઈનો એક સીધો તાર $10 \ A$ નો વિદ્યુતપ્રવાહ ધરાવે છે. જો આ તારને $0.15 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્ર સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે તેમ મૂકવામાં આવે, તો તાર પર લાગતું બળ કેટલું હશે?

$L$ બાજુવાળી એક ચોરસ કોઈલ $ABCD$ ઘડિયાળની દિશામાં $I_1$ પ્રવાહ વહન કરે છે. $I_2$ પ્રવાહ (ઉપરની દિશામાં) વહન કરતો એક સીધો વાહક $ABCD$ ના સમતલમાં $AB$ બાજુને સમાંતર $\frac{L}{3}$ અંતરે રાખવામાં આવ્યો છે. કોઈલ $ABCD$ પર લાગતું કુલ બળ કેટલું હશે? ($\mu_0 =$ ચુંબકીય પરમીબિલિટી)

$AB$ અને $CD$ એ $l$ અંતરે રહેલી લીસી સમાંતર રેલ છે,જે સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે નમેલી છે. આ વિસ્તારમાં $B$ મૂલ્યનું એકસમાન ચુંબકીય ક્ષેત્ર શિરોલંબ ઉપરની દિશામાં પ્રવર્તે છે. $EF$ એ $m$ દળનો વાહક છે,જેમાંથી $i$ વિદ્યુતપ્રવાહ વહે છે. $EF$ સંતુલનમાં રહે તે માટે,

ચુંબકીયક્ષેત્ર $+Y$ દિશામાં છે. તાર $PQRSTU$ માંથી $i$ જેટલો પ્રવાહ વહે છે. દરેક બાજુની લંબાઈ $L$ છે. તાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo