જલીય નિવસનતંત્રમાં નીચેનામાંથી કોણ પ્રાથમિક ઉત્પાદકો નથી?

  • A
    ફાઈટોપ્લેન્કટોન (વનસ્પતિપ્લવકો)
  • B
    લીલ
  • C
    ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો.

કયું નિવસનતંત્ર વધુ સ્થાયી હોય છે?

આપેલ આહારશૃંખલાને ઓળખો:
તૃણ $\rightarrow$ તીતીઘોડો $\rightarrow$ પક્ષીઓ $\rightarrow$ સિંહ

આપેલ આહારજાળમાં કેટલાક ખૂટતા સજીવો $A, B, C$ અને $D$ છે. આ સજીવોને ઓળખો અને સાચો જવાબ પસંદ કરો.

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(i)$ પ્રાથમિક અનુક્રમણ $(i)$ નિવસનતંત્રનો વિકાસ
$(ii)$ નિવસનતંત્રીય અનુક્રમણ $(ii)$ લાઈકેન્સ
$(iii)$ ખડકો પર પાયાની જાતિઓ $(iii)$ પર્યાવરણ સાથે સંતુલનની નજીક
$(iv)$ ચરમ સમુદાય $(iv)$ ખુલ્લા પર્યાવરણમાં નવી જાતિઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo