ત્રણ બલ્બમાં $CH_4$,$CO_2$ અને $Ne$ ભરવામાં આવ્યા છે જે આકૃતિમાં દર્શાવેલ છે. બલ્બ શૂન્ય કદની પાઈપો દ્વારા જોડાયેલા છે. જ્યારે સ્ટોપકોક્સ ખોલવામાં આવે છે અને તાપમાન સમગ્ર પ્રક્રિયા દરમિયાન અચળ રાખવામાં આવે છે,ત્યારે સિસ્ટમનું દબાણ $...... \ atm$ જોવા મળે છે. (નજીકનો પૂર્ણાંક)

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને $1 \ g$ આદર્શ વાયુ $X$ નું દબાણ $2 \ atm$ છે. જ્યારે સમાન તાપમાને તે જ પાત્રમાં $2 \ g$ બીજો વાયુ $Y$ ઉમેરવામાં આવે છે,ત્યારે કુલ દબાણ $3 \ atm$ થાય છે. $X$ અને $Y$ ના મોલર દળ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

ચાર્લ્સના નિયમ માટે ગાણિતિક સૂત્ર,આલેખ અને નિરપેક્ષ શૂન્ય તાપમાન સમજાવો.

Difficult
View Solution

વાયુની ઘનતા ...... ને બરાબર હોય છે. ($P =$ દબાણ,$V =$ કદ,$T =$ તાપમાન,$R =$ વાયુ અચળાંક,$n =$ મોલની સંખ્યા અને $M_w =$ આણ્વીય વજન):

$2 \ atm$ ના દબાણે રહેલા વાયુને $25^{\circ} C$ થી $323^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે અને તે જ સમયે તેના મૂળ કદના $\frac{2}{3}$ ભાગ સુધી સંકોચવામાં આવે છે. તો અંતિમ દબાણ કેટલું હશે ($atm$ માં)?

આદર્શ વાયુ માટે નીચે બે આલેખ આપેલા છે. નક્કી કરો કે $m_1$ અને $m_2$ માંથી કયું મૂલ્ય વધારે હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo