આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ કેપેસિટર $C_1$, $C_2$ અને $C_3$ ને વોલ્ટેજ સ્ત્રોત $V$ સાથે જોડવામાં આવ્યા છે. $C_3$ પરનો વોલ્ટેજ કેટલો હશે?

  • A
    $\frac{C_3V}{(C_1 + C_2 + C_3)}$
  • B
    $\frac{(C_1 + C_2)V}{C_3}$
  • C
    $\frac{(C_2 + C_3)V}{C_1 + C_2}$
  • D
    $\frac{(C_1 + C_2)V}{(C_1 + C_2 + C_3)}$

Explore More

Similar Questions

$C_1$ અને $C_2$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર સમાંતર જોડાણમાં છે. તેમને $q$ જેટલો કુલ વિદ્યુતભાર આપવામાં આવે છે,જે તેમની વચ્ચે વહેંચાય છે. $C_1$ અને $C_2$ પરના વિદ્યુતભારનો ગુણોત્તર કેટલો થશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ કેપેસિટર,દરેકની કેપેસીટન્સ $C$ છે,જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચેનું પરિણામી કેપેસીટન્સ $14 \mu F$ છે. દરેક કેપેસિટરનું કેપેસીટન્સ કેટલું હશે ($\mu F$ માં)?

$2 \ F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિણામી કેપેસિટન્સ ......... $F$ છે.

$5\,\mu F$ નું પરિણામી કેપેસિટન્સ મેળવવા માટે $2\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેટલા ન્યૂનતમ કેપેસિટરોની જરૂર પડશે?

$C_{1} = 1\,\mu F$,$C_{2} = 2\,\mu F$,$C_{3} = 4\,\mu F$ અને $C_{4} = 3\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોના સમાંતર જોડાણ પરનો કુલ વિદ્યુતભાર $......\,\mu C$ છે. (ધારો કે આ જોડાણ સાથે $20\,V$ ની બેટરી જોડાયેલ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo