$10 \mu F$,$5 \mu F$ અને $20 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને $14 \text{ V}$ ના $DC$ સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. $5 \mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે ($\mu C$ માં)?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $70$
  • D
    $2.8$

Explore More

Similar Questions

પરિપથમાં $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ .....$\mu F$ થશે.

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ $\mu F$ માં શોધો.

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં બેટરી $10 \ V$ ની છે અને $C = 6 \ \mu F$ છે. $C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભાર......$\mu C$ છે.

$2 \mu F$ કેપેસિટન્સ ધરાવતા $25$ કેપેસિટરોને $100 \ V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. કેપેસિટરો પર સંગ્રહિત કુલ વિદ્યુતભાર કેટલો હશે?

$A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo