ત્રણ વિદ્યુતભારો $Q$,$+q$,અને $+q$ ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. જો $Q$ નું મૂલ્ય કેટલું હોય તો આ તંત્રની કુલ સ્થિત-વિદ્યુત સ્થિતિઊર્જા શૂન્ય થાય?

  • A
    $\frac{-q}{1 + \sqrt{2}}$
  • B
    $\frac{-2q}{2 + \sqrt{2}}$
  • C
    $-2q$
  • D
    $+q$

Explore More

Similar Questions

લીલ અને ફૂગ વચ્ચેના સહજીવનને શું કહેવામાં આવે છે?

એક લોલક ઘડિયાળ $0\ ^oC$ તાપમાને સાચો સમય આપે છે. લોલકના પદાર્થનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. જો તાપમાન વધીને $t\ ^oC$ થાય,તો ઘડિયાળ એક દિવસમાં કેટલો સમય ગુમાવશે (સેકન્ડમાં)?

$ABCDE$ એક પંચકોણ છે. બળો $\overrightarrow{AB}, \overrightarrow{AE}, \overrightarrow{DC}, \overrightarrow{ED}$ એક બિંદુ પર કાર્ય કરે છે. પરિણામી બળ $2\overrightarrow{AC}$ બનાવવા માટે આ સિસ્ટમમાં કયું બળ ઉમેરવું જોઈએ?

આપેલ આકૃતિમાં કઈ ફૂગ દર્શાવેલ છે તે ઓળખો.

નીચેનામાંથી કોણ રિડક્શનકર્તા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo