$a, b$ અને $c$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ગોલીય ધાતુના કવચ $X, Y$ અને $Z$ $[a < b < c]$ પર પૃષ્ઠ ઘનતા અનુક્રમે $\sigma, -\sigma$ અને $\sigma$ છે. કવચ $X$ અને $Z$ સમાન સ્થિતિમાન પર છે. જો $X$ અને $Y$ ની ત્રિજ્યા અનુક્રમે $2\,cm$ અને $3\,cm$ હોય,તો કવચ $Z$ ની ત્રિજ્યા $......\,cm$ છે.

  • A
    $4$
  • B
    $3$
  • C
    $2$
  • D
    $5$

Explore More

Similar Questions

$Q$ વિદ્યુતભાર ધરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે. તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે જો ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપવામાં આવે,તો તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થશે?

Difficult
View Solution

એક ઇલેક્ટ્રોન ઓછા પોટેન્શિયલ ધરાવતા વિસ્તાર $V_1$ માંથી ઊંચા પોટેન્શિયલ ધરાવતા વિસ્તાર $V_2$ માં પ્રવેશ કરે છે. તેના વેગ પર શું અસર થશે?

$a$ બાજુવાળા ઘનના દરેક ખૂણે આઠ સમાન વિદ્યુતભારો $q$ મૂકવામાં આવ્યા છે. $-q$ જેટલા વિદ્યુતભારને તેના કેન્દ્રથી અનંત સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે?

$R$ ત્રિજ્યા ધરાવતા ધન વિદ્યુતભારિત ધાતુના પાતળા કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ સાથે સ્થિતવિદ્યુત સ્થિતિમાન $V$ માં થતો ફેરફાર કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

સમાન કદના બે તાંબાના ગોળાઓમાંથી,$x$ પોલો છે જ્યારે $y$ નક્કર છે. જો તેઓને સમાન સ્થિતિમાન પર ચાર્જ કરવામાં આવે,તો તેમના પરના વિદ્યુતભાર વિશે શું કહી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo