ત્રણ વ્યક્તિઓ $A, B$ અને $C$ જેમના દળ અનુક્રમે $40\,kg, 50\,kg$ અને $60\,kg$ છે,તેઓ $90\,kg$ દળ ધરાવતા એક પાટિયા (plank) પર ઉભા છે,જે લીસી સમક્ષિતિજ સપાટી પર રાખેલું છે. જો $A$ અને $C$ તેમના સ્થાનની અદલાબદલી કરે,તો દળ $B$ કેટલું ખસશે?

  • A
    $1/3\,m$ ડાબી તરફ
  • B
    $1/3\,m$ જમણી તરફ
  • C
    જમીનની સાપેક્ષમાં ખસશે નહીં
  • D
    $5/3\,m$ ડાબી તરફ

Explore More

Similar Questions

$50\, kg$ દળનો એક માણસ ગુરુત્વાકર્ષણ મુક્ત અવકાશમાં જમીનથી $10\, m$ ની ઊંચાઈ પર ઊભો છે. તે $0.5\, kg$ દળનો પથ્થર $2\, m/s$ ની ઝડપથી નીચેની તરફ ફેંકે છે. જ્યારે પથ્થર જમીન પર પહોંચે,ત્યારે માણસનું જમીનથી અંતર ...... $m$ હશે.

$10\,kg$ અને $4\,kg$ દળના બે બ્લોકને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડીને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યા છે. એક આઘાત દ્વારા ભારે બ્લોકને હલકા બ્લોકની દિશામાં $14\,m/s$ નો વેગ આપવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ........ $m/s$ છે.

$2 \text{ kg}$ અને $1 \text{ kg}$ દળ ધરાવતા બે બ્લોકને એક દોરીના છેડે બાંધવામાં આવ્યા છે, જે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક હલકી અને ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થાય છે. બ્લોક્સને સમાન સમક્ષિતિજ સ્તરે સ્થિર રાખવામાં આવે છે અને પછી મુક્ત કરવામાં આવે છે. $2 \text{ s}$ માં દ્રવ્યમાન કેન્દ્ર દ્વારા કાપેલું અંતર . . . . . . $\text{m}$ છે. ($g = 10 \text{ m/s}^2$ લો)

કણોના તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવો અને તેનું વિધાન લખો.

$100 \ g$ દળનો એક દડો $t=0$ સમયે નીચે ફેંકવામાં આવે છે. $200 \ g$ દળનો બીજો દડો તે જ બિંદુથી $t=0.2 \ s$ સમયે નીચે ફેંકવામાં આવે છે. $t=0.4 \ s$ સમયે બંને દડાઓના દ્રવ્યમાન કેન્દ્ર અને મુક્તિ બિંદુ વચ્ચેનું અંતર કેટલું હશે ($m$ માં)? ($g=10 \ m \ s^{-2}$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo