ત્રણ શૂન્યતર અસમરેખ સદિશો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}$ એવા છે કે $\vec{a}+3\vec{b}$ એ $\vec{c}$ સાથે સમરેખ છે,અને $3\vec{b}+2\vec{c}$ એ $\vec{a}$ સાથે સમરેખ છે. તો $\vec{a}+3\vec{b}+2\vec{c}$ ની કિંમત શું થાય?

  • A
    $0$
  • B
    $2\vec{a}$
  • C
    $3\vec{b}$
  • D
    $4\vec{c}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આયન પાણીમાં અત્યંત દ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ બનાવે છે?

જો બે સમાન ગજિયા ચુંબકો,જેની લંબાઈ $l$,ધ્રુવમાન $m$ અને ચુંબકીય મોમેન્ટ $M$ છે,તેમને એકબીજાને લંબ રૂપે તેમના અસમાન ધ્રુવો સંપર્કમાં રહે તે રીતે મૂકવામાં આવે,તો આ સંયોજનની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?

પ્રક્ષિપ્ત પદાર્થનો માર્ગ $y = ax - bx^2$ સમીકરણ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $a$ અને $b$ અચળાંકો છે અને $x$ અને $y$ એ પ્રક્ષેપણ બિંદુથી પ્રક્ષિપ્ત પદાર્થનું અનુક્રમે સમક્ષિતિજ અને શિરોલંબ અંતર છે. પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ અને પ્રક્ષેપણ કોણ અનુક્રમે કેટલા હશે?

$30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ અરીસાથી $30 \, cm$ અંતરે એક બિંદુવત વસ્તુ મૂકવામાં આવી છે. પ્રતિબિંબ ક્યાં રચાશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટોને $100 \, V$ સુધી ચાર્જ કરવામાં આવે છે. પ્લેટોની વચ્ચે $2 \, mm$ જાડાઈની એક પ્લેટ મૂકવામાં આવે છે. સમાન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત જાળવી રાખવા માટે,કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $1.6 \, mm$ જેટલું વધારવામાં આવે છે. પ્લેટનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo