ત્રણ પોલરોઇડ શીટ્સ એકબીજાને સમાંતર એવી રીતે રાખવામાં આવી છે કે પ્રથમ અને છેલ્લી શીટ એકબીજાને લંબ (crossed) છે. $32 \ W m^{-2}$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ પ્રથમ શીટ પર લંબરૂપે આપાત થાય છે અને બધી જ પોલરોઇડ શીટ્સમાંથી પસાર થાય છે. જો ત્રીજી શીટમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા $3 \ W m^{-2}$ હોય,તો પ્રથમ બે પોલરોઇડ શીટ્સની અક્ષો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $60$
  • B
    $45$
  • C
    $30$
  • D
    $90$

Explore More

Similar Questions

અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશની વ્યાખ્યા આપો.

Difficult
View Solution

પ્રકાશની લંબગત પ્રકૃતિ શેના દ્વારા દર્શાવવામાં આવે છે?

ટુરમેલિન સ્ફટિક:

નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી?

બે પોલેરોઇડ એકબીજાને લંબ (crossed) રાખવામાં આવ્યા છે. હવે તેમાંથી એકને $45^{\circ}$ ના ખૂણે ફેરવવામાં આવે છે. તો હવે સિસ્ટમમાંથી પસાર થતા આપાત પ્રકાશની ટકાવારી ......$\%$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo