સમાંતર જોડાણમાં રહેલા ત્રણ અસમાન અવરોધોનો સમતુલ્ય અવરોધ $1 \ \Omega$ છે. જો તેમાંથી બે અવરોધોનો ગુણોત્તર $1:2$ હોય અને કોઈ પણ અવરોધનું મૂલ્ય અપૂર્ણાંક ન હોય,તો ત્રણ અવરોધોમાંથી સૌથી મોટો અવરોધ કેટલા ઓહ્મ $( \Omega )$ હશે?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ (એમ્પીયરમાં) કેટલો છે? તમને $R_1 = 15\,\Omega$,$R_2 = 10\,\Omega$,$R_3 = 20\,\Omega$,$R_4 = 5\,\Omega$,$R_5 = 25\,\Omega$,$R_6 = 30\,\Omega$ અને $E = 15\,V$ આપેલ છે.

સમાન વ્યાસ ધરાવતા બે તાર,જેમની અવરોધકતા ${\rho _1}$ અને ${\rho _2}$ છે અને લંબાઈ $x_1$ અને $x_2$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનની સમતુલ્ય અવરોધકતા કેટલી થશે?

Difficult
View Solution

$r$ ત્રિજ્યા ધરાવતા વાહક તારની એક સમાન રીંગનો અવરોધ $R$ છે. $A$ અને $B$ રીંગ પરના બે બિંદુઓ છે જે રીંગના કેન્દ્ર પર $\theta$ ખૂણો આંતરે છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

આપેલ પરિપથમાં ટર્મિનલ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ $....\Omega$ છે.

આપેલ પરિપથમાં,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ( $ohm$ માં) કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo