ટિશેન્કો (Tischenko) પ્રક્રિયા કયા ઉદ્દીપકની હાજરીમાં એસ્ટર આપે છે?

  • A
    $LiAlH_4$
  • B
    $N$-બ્રોમોસક્સિનિમાઇડ
  • C
    $Al(OC_2H_5)_3$
  • D
    $Zn-Hg/HCl$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની સંઘનન નીપજ ઓળખો.
$R-CHO + NH_2OH \longrightarrow ?$

ફેહલિંગ દ્રાવણ એટલે શું?

સંયોજન $A$ $(C_3H_6O)$ નીચે મુજબની પ્રક્રિયાઓ કરીને $B$ અને $C$ બનાવે છે. $A, B$ અને $C$ ને ઓળખો.

આ પ્રક્રિયામાં નીપજ $(B)$ શું છે?

$87 \ g$ એસિટોનનો ઉપયોગ કરીને $351 \ g$ ડાયબેન્ઝાલએસીટોન તૈયાર કરવા માટે ક્લેસેન-સ્મિટ પ્રક્રિયામાં,જરૂરી બેન્ઝાલ્ડિહાઈડનું પ્રમાણ . . . . . . . $g$ છે. (નજીકનો પૂર્ણાંક)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo