કઈ પેશી જીવનભર વિભાજન અને પુનઃસર્જનની ક્ષમતા ધરાવે છે?

  • A
    અધિચ્છદીય પેશી
  • B
    સ્નાયુ પેશી
  • C
    સંયોજક પેશી
  • D
    ચેતા પેશી

Explore More

Similar Questions

પ્રજનન કોષો $(germinal\ \text{epithelium})$ નીચેનામાંથી કયા અધિચ્છદ પેશીના બનેલા હોય છે?

પક્ષ્મલ અધિચ્છદ (Ciliated epithelium) શેમાં જોવા મળે છે?

આપેલ આકૃતિમાં દર્શાવેલ પેશી માટે કયા વિધાનો સાચાં છે?
$I$ - અનિયમિત કિનારી ધરાવતા ચપટા કોષો
$II$ - સ્ત્રાવી કોષો
$III$ - એકસ્તરીય
$IV$ - રુધિરવાહિનીઓની દીવાલ અને ફેફસાંના વાયુકોષ્ઠોમાં જોવા મળે છે
$V$ - પ્રસરણ સીમા તરીકે કાર્ય કરે છે

દેહકોષ્ઠીય અધિચ્છદના કોષો કયા પ્રકારની પેશીના બનેલા હોય છે?

નીચેની પેશીઓનું સ્થાન અને કાર્ય જણાવો:
$(i)$ પક્ષ્મલ અધિચ્છદ (Ciliated Epithelium)
$(ii)$ સ્તૃત અધિચ્છદ (Stratified Epithelium)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo