પાણી ધરાવતા ખોરાકને ગરમ કરવા માટે,માઇક્રોવેવ ઓવનમાં વપરાતા માઇક્રોવેવની આવૃત્તિ કેટલી હોય છે?

  • A
    પાણીના અણુઓની અનુનાદિત આવૃત્તિથી સ્વતંત્ર.
  • B
    પાણીના અણુઓની અનુનાદિત આવૃત્તિ જેટલી.
  • C
    પાણીના અણુઓની અનુનાદિત આવૃત્તિ કરતા $100$ ગણી.
  • D
    પાણીના અણુઓની અનુનાદિત આવૃત્તિ કરતા $\frac{1}{100}$ ગણી.

Explore More

Similar Questions

એક વિદ્યુતચુંબકીય તરંગમાં,વિદ્યુતક્ષેત્ર સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ અનુક્રમે $\vec{E} = E_{0} \hat{i}$ અને $\vec{B} = B_{0} \hat{k}$ તરીકે આપવામાં આવ્યા છે. વિદ્યુતચુંબકીય તરંગના પ્રસરણની દિશા કઈ છે?

$2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક અને $50$ સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી ધરાવતા માધ્યમમાં એક તરંગ પ્રસરણ પામે છે. આવા માધ્યમનો તરંગ ઈમ્પીડન્સ (wave impedance) .....$ \Omega$ છે.

$20 \, MHz$ ની આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $x$-દિશામાં પ્રસરણ પામે છે. કોઈ ચોક્કસ અવકાશ અને સમયે, $\overrightarrow{E} = 6.6 \hat{j} \, V/m$ છે. આ બિંદુએ $\overrightarrow{B}$ શું હશે?

$2.5\%$ કાર્યક્ષમતા ધરાવતા બલ્બને બિંદુવત ઉદગમ તરીકે ધારો. $100\, W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા $3\, m$ અંતરે ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આશરે .....$V\,m^{-1}$ છે.

મુક્ત અવકાશમાં ગતિ કરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે,વિદ્યુત $(U_{e})$ અને ચુંબકીય $(U_{m})$ ક્ષેત્રોને કારણે સરેરાશ ઉર્જા ઘનતા વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo