ફૂગના કોષો,બેક્ટેરિયાના કોષો અને વનસ્પતિ કોષોમાંથી $DNA$ અલગ કરવા માટે જરૂરી ઉત્સેચકો અનુક્રમે કયા છે?

  • A
    કાઈટિનેઝ,લાઈસોઝાઈમ અને સેલ્યુલેઝ
  • B
    સેલ્યુલેઝ,પ્રોટીએઝ અને લાઈસોઝાઈમ
  • C
    લાઈસોઝાઈમ,સેલ્યુલેઝ અને કાઈટિનેઝ
  • D
    લાઈસોઝાઈમ,પ્રોટીએઝ અને રાઈબોન્યુક્લીએઝ

Explore More

Similar Questions

જિનેટિક એન્જિનિયરિંગમાં વધુ પ્રગતિ શેના કારણે થઈ છે?

બાયોલિસ્ટિક્સ પદ્ધતિ . . . . . . માં જનીન સ્થાનાંતરણ માટે યોગ્ય છે.

સાચી જોડી પસંદ કરો:

જનીનિક ઈજનેરીમાં બે બેક્ટેરિયા ખૂબ જ ઉપયોગી છે. તેઓ ...... છે.

સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo