$0.05^{\circ} C$ જેટલું ઉત્કલનબિંદુમાં ઉન્નયન જોવા માટે, $100 \ g$ પાણી $(K_{b} = 0.5)$ માં ઉમેરવા પડતા દ્રાવ્યનું પ્રમાણ (આણ્વીય દળ $= 100$) કેટલું હશે ($g$ માં)?

  • A
    $2$
  • B
    $0.5$
  • C
    $1$
  • D
    $0.75$

Explore More

Similar Questions

જ્યારે $6 \, g$ સંયોજન $X$ ને $100 \, g$ પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.52 \, ^\circ C$ હતું. $X$ નું આણ્વીય દળ કેટલું છે? (પાણી માટે $K_b = 0.52 \, K \, kg \, mol^{-1}$)

જ્યારે $0.5143 \ g$ એન્થ્રાસીનને $35 \ g$ ક્લોરોફોર્મમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ક્લોરોફોર્મનું ઉત્કલનબિંદુ $0.323 \ K$ જેટલું વધે છે. એન્થ્રાસીનનું આણ્વીય દળ ....... $g/mol$ છે. ($CHCl_3$ માટે ${K_b} = 3.9 \ K \ kg \ mol^{-1}$)

$100 \ g$ દ્રાવકમાં $1.8 \ g$ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.1 \ ^\circ C$ છે. પ્રવાહીનો મોલલ ઉન્નયન અચળાંક .......... $K/m$ છે.

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ $102.2^{\circ} C$ હશે? પાણી માટે મોલલ ઉન્નયન અચળાંક $2.2 \ K \ kg \ mol^{-1}$ છે.

જો $15 \ g$ યુરિયાને $1000 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો ગણો. $\left[K_{b} \text{ (પાણી માટે)} = 0.52 \ K \ kg \ mol^{-1}; \text{ યુરિયાનું મોલર દળ} = 60 \ g \ mol^{-1}\right]$ ($K$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo