ટીશ્યુ કલ્ચર (પેશી સંવર્ધન) પદ્ધતિ દ્વારા રોગિષ્ઠ વનસ્પતિમાંથી વાયરસ-મુક્ત તંદુરસ્ત છોડ મેળવવા માટે,રોગિષ્ઠ વનસ્પતિનો કયો ભાગ લેવામાં આવશે?

  • A
    માત્ર અગ્રસ્થ વર્ધનશીલ પેશી (Apical meristem)
  • B
    પેલિસેડ પેરેન્કાઇમા
  • C
    અગ્રસ્થ અને કક્ષીય બંને વર્ધનશીલ પેશીઓ
  • D
    માત્ર અધિસ્તર (Epidermis)

Explore More

Similar Questions

દરિયાઈ વનસ્પતિ (લીલ) માંથી મેળવેલ અગારનો ઉપયોગ શેમાં થાય છે?

કેલસ-સંવર્ધનમાં મૂળ,નીચે આપેલ પૈકી શાના દ્વારા પ્રેરિત થાય છે?

નીચેના કોલમ માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે?
કોલમ-$I$ કોલમ-$II$
$(i)$ કેલસ સંવર્ધન $(A)$ સંકર ભ્રૂણ પ્રાપ્તિ
$(ii)$ સસ્પેન્શન સંવર્ધન $(B)$ વિભેદિત જથ્થો
$(iii)$ ભ્રૂણ સંવર્ધન $(C)$ અવિભેદિત જથ્થો

પેરાસેક્સ્યુઅલ હાઇબ્રિડાઇઝેશન (Parasexual hybridization) એટલે શું?

પેશી સંવર્ધન માધ્યમમાં પરાગરજમાંથી ભ્રૂણ બનવાનું કારણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo