Hall-Heroult પ્રક્રિયામાં એનોડના ક્ષરણને રોકવા માટે,નીચેનામાંથી કઈ ક્રિયા કરવામાં આવે છે?

  • A
    ઇલેક્ટ્રોલાઇટ સાથે મિશ્ર કરવા માટે કોક પાવડર ઉમેરવામાં આવે છે
  • B
    ફ્લોરસ્પાર જેવા સહ-ઇલેક્ટ્રોલાઇટ્સનો ઉપયોગ થાય છે
  • C
    ઇલેક્ટ્રોલાઇટ મેલ્ટની ઉપર કોક પાવડર છાંટવામાં આવે છે
  • D
    ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડને બદલે $Pt$ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરવામાં આવે છે

Explore More

Similar Questions

સાયનાઇડ પ્રક્રિયાનો ઉપયોગ કોના નિષ્કર્ષણમાં થાય છે?

નીચેના વિધાનોના સંદર્ભમાં યોગ્ય વિકલ્પ પસંદ કરો:
$(1)$ પિગ આયર્ન $1270 \ K$ તાપમાને બને છે.
$(2)$ પિગ આયર્નમાં $4 \%$ કાર્બન હોય છે.
$(3)$ પિગ આયર્નને અલગ અલગ આકારમાં ઘડી ન શકાય.
$(4)$ પિગ આયર્નમાં અલ્પ પ્રમાણમાં $P, S, Si, Mn$ જેવી અશુદ્ધિઓ હોય છે.

એલિંગહામ આકૃતિ મુજબ,નીચા તાપમાને $C$ નું $CO$ માં ઓક્સિડેશન નીચેનામાંથી કોના રિડક્શન માટે ઉપયોગી છે?

ખનિજનું ધાતુમાં રિડક્શન કરવાની કઈ પ્રક્રિયા ઓછા કોપર ધરાવતી કાચી ધાતુમાંથી કોપરના નિષ્કર્ષણ માટે યોગ્ય છે?

લોખંડના સ્મેલ્ટિંગમાં,બ્લાસ્ટ ફર્નેસમાં $400\,^{\circ}C - 600\,^{\circ}C$ તાપમાને નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo