સાધનને ચુંબકીય ક્ષેત્રથી બચાવવા માટે,તેને સંપૂર્ણપણે શેના વડે ઘેરવામાં આવે છે?

  • A
    નરમ ફેરોમેગ્નેટિક પદાર્થ.
  • B
    માત્ર ડાયામેગ્નેટિક પદાર્થ.
  • C
    માત્ર પેરામેગ્નેટિક પદાર્થ.
  • D
    ડાયામેગ્નેટિક અને પેરામેગ્નેટિક બંને પદાર્થો.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય મોમેન્ટ $(M)$ અને તાપમાન $(T)$ વચ્ચેનો ફેરફાર દર્શાવે છે?

ડાયામેગ્નેટિક પદાર્થોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સુપરકન્ડક્ટિંગ પદાર્થનો એક દડો પ્રવાહી નાઈટ્રોજનમાં ડુબાડીને ગજિયા ચુંબકની નજીક મૂકવામાં આવે છે.
$(i)$ તે કઈ દિશામાં ગતિ કરશે?
$(ii)$ તેની ચુંબકીય મોમેન્ટની દિશા કઈ હશે?

કાયમી ચુંબક બનાવવા માટે નીચેનામાંથી શું ઈચ્છનીય છે?

સોય $N_1, N_2$ અને $N_3$ અનુક્રમે ફેરોમેગ્નેટિક,પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક પદાર્થની બનેલી છે. જ્યારે ચુંબકને તેમની નજીક લાવવામાં આવે ત્યારે તે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo