ત્રણ સંતુલિત પાસાઓને એકસાથે ફેંકવાના પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા ........ છે.

  • A
    $36$
  • B
    $72$
  • C
    $108$
  • D
    $216$

Explore More

Similar Questions

અંગ્રેજી મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે અક્ષર વ્યંજન હોય તેની સંભાવના શોધો.

જો $P(C) = \frac{2}{5}$ હોય,તો $P(\bar{C}) = \ldots \ldots \ldots$

એક પેટીમાં $5$ લાલ,$8$ સફેદ અને $4$ લીલા દડા છે. જો પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે,તો તે દડો સફેદ હોય તેની સંભાવના શોધો.

બે નિષ્પક્ષ પાસાઓને એકવાર ફેંકવામાં આવે છે. આ પ્રયોગના તમામ શક્ય પરિણામો લખો. બે પાસાઓ પરની સંખ્યાઓનો સરવાળો $5$ કરતા નાનો હોય તેની સંભાવના કેટલી છે?

બે સમતોલ પાસા એકસાથે ફેંકવામાં આવે છે. તો,પાસા પરના અંકોનો સરવાળો $8$ હોય તેની સંભાવના ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo