$X + Y \rightarrow XY$ પ્રક્રિયાનો કુલ ક્રમ $3$ છે. $X$ ની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ $2$ છે. આ પ્રક્રિયા માટે વિકલનીય વેગ સમીકરણ જણાવો.

  • A
    $-\frac{d[X]}{dt} = K[X]^0[Y]^3$
  • B
    $-\frac{d[X]}{dt} = K[X]^3[Y]^0$
  • C
    $-\frac{d[X]}{dt} = K[X]^2[Y]$
  • D
    $-\frac{d[X]}{dt} = K[X][Y]^2$

Explore More

Similar Questions

પ્રક્રિયા $2A + B \rightarrow$ નીપજો ધ્યાનમાં લો. જ્યારે માત્ર $B$ ની સાંદ્રતા બમણી કરવામાં આવી,ત્યારે અર્ધ-આયુષ્ય બદલાયું નહીં. જ્યારે માત્ર $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવી,ત્યારે દર બે ગણો વધ્યો. આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું છે?

$A \to \text{Products}$ પ્રક્રિયામાં જ્યારે પ્રક્રિયક $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે છે,ત્યારે પ્રક્રિયાનો વેગ સાત ગણો વધે છે. પ્રક્રિયાનો ક્રમ કોની વચ્ચે છે?

નીચેના પદોની વ્યાખ્યા આપો:
$(1)$ વેગ નિયમ / વેગ સમીકરણ / વેગ અભિવ્યક્તિ
$(2)$ એકઆણ્વીય પ્રક્રિયા

નીચેનામાંથી કયું વિધાન વેગ અચળાંક $(k)$ વિશે સાચું નથી?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્યુડો યુનિમોલેક્યુલર (આભાસી પ્રથમ ક્રમની) પ્રક્રિયાનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo